અમુક નિર્ણય સમયની અવધિને આધીન હોય છે. એટલે નિર્ણયશક્તિ કમજોર લાગે ત્યારે શબ્દોનો વેડફાટ કર્યા વગર ચૂપ થઈ એ નિર્ણયને સમય પર છોડી જાતને હળવી કરી દેવી! આ પણ એક નિર્ણય જ છે.

ટૂંકમાં, જિંદગીભર પસ્તાવો થાય જ્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવાય.

~Damyanti Ashani

Gujarati Thought by Damyanti Ashani : 111496954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now