Gujarati Quote in Romance by Aarti bharvad

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખો માં તારી..........

આંખોમાં તારી હું છુપાઈને બેઠો છું,
તારા શબ્દો થી હું ઘવાઈ ને બેઠો છું,
આંખોમાં તારી હું જોઉં છું જયારે,
કોઈ દરિયે બેઠો હોઉં એમ મને લાગે છે,
એ દરિયાના મોજા ઉછળે છે જયારે,
મારા મન ને ભીંજવતા હોય એમ મને લાગે છે,
તારી પાંપણ ની પલકો હું જોઉં છું જયારે,
વાદળ બનીને ઉડતો હોઉં હું એવું મને લાગે છે.
આંખો માં તારી હું છુપાઈને બેઠો છું......
આરતી.

Gujarati Romance by Aarti bharvad : 111496615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now