ભારત દેશ આપણો ખૂબ મહાન.. આ મહામંત્ર મને પ્રોત્સાહન આપે છે કે તું જીવી લે. જીવંત દાન આપે છે કે એક એક દિવસ તુ જીવી લે અને માણી લે. સારા કર્મો સારા કાર્ય કરી લે. ટાઢ તળકા સહી લે. એક દિવસ તારી ઈચ્છા પરિપૂર્ણ થશે.... કે પછી આવતા જન્મમાં..... બહુ મોડું થઈ ગયું.....ને ત્યાં સુધી ભારત દેશ ની બહાર રહેવાશે..
.... સહવાસે...
#જીવંત