મને શોધતા શોધતા,
તુ મલી જાય છે,
તને ગોતતા ગોતતા હું ખોવાઈ જઉં છુ,
આ પ્રેમ ની સંતાકુકડી મા ચલ ને,
એકબીજા ના થઇ જઈએ,
તો એકબીજા માજ મલી જઈએ,
આંખ મીંચી દઈએ ને,
એકબીજા ને પામી લઈએ.
જેમ કૃષ્ણ ગેલી રાધા ને રાધા ગેલો કાન,
તેમ ચલ ને આપણે પણ એકબીજા મા મલી જઈએ.
B+ve