દ્વિભાષી ગઝલ - જીવંત રેહવા દો
હવા ફૂલો કી ખુશ્બુ સે મેહકતી હે, મેહેકને દો
મારે રહેવું વાલમ સાથે શહેવત, મને રહેવા દો
દિલ ખોલીને જીવવું છે વાલમ સાથે, જીવવા દો
દિલ ખોલ કે જીને કી ખુશી કૂછ ઓર હે જીને દો
બંજર ઝમી પે છાઇ યાદો કી હરિયાલી, છાને દો
રણે ખીલ્યું ગુલાબ કંટક વગરનું, તે ખીલવા દો
બારિશ-એ-મોસમ મે ઇશ્ક કી કશ્તી કો, તેરને દો
નહીં ડૂબે તરાપો મજધારે જીવંત રાખશે, રે'વાદો
યે હકીકત નહી સપના થા, મુજે સપનેમે રહને દો
રણમાં ઝાંઝવાનું નીર મળ્યું હવે ગટગટ પીવા દો
#જીવંત