#જીવંત
આજેય તુ જીવંત છે મારી યાદો મા
મારા હર ખ્વાબો મા
કહિ ને ગઈ તી આવીસ જરુર એકવાર
નીજદીન આંખલડી રાહ જોવે છે
જીવંત રાખી છે તારી છબી મારી આંખો મા
આંખ ના હર પલકાર મા નિહાળું છુ
જીવંત રાખ્યા છે તારા કહેલા હર એક શબ્દોને
બસ ફરીવાર ઍ સાંભળવા કાન તરસે છે
તે કીધું તુ મળીસ જીવન મા એકવાર
બસ એ મુલાકાત માટે મારી જાત ને જીવંત રાખી છે.
#રાધે
~લલીત જોષી~