આમ્ તેમ દોડે છે પેલું કસ્તૂરી મૃગ
એની જ સોડમ ની શોધ માં,
શું વાસ્તવ માં એ અજાણ છે?
તેની જ વાસ્તવિક્તા થી?
પોતાની ભીતર રહેલી ને મહેકતી
કુદરતની કરામત થી એે અજાણ છે?
છે ભીતર માં રહેલી પ્રત્યેક શક્તિ
વાસ્તવ માં કુદરત ની દેણ
દોસ્ત એે તો તારું ને મારું માનવું છે કે
મૃગ તેની જ સોડમ ની શોધ માં ફરે છે
વાસ્તવિક્તા કઇંક એમ છે કે તે
એની સોડમ ને ચારે બાજુ ફેલાવવા ફરે છે.
વાસ્તવિક્તા શું? છે તે જાણ્યા વગર જ
લોકો વિચારો ને રજૂ કરી દેતા હોય છે.
#વાસ્તવિક