આજે તો ખરેખર લાગે છે કે માતૃ ભારતી પાસે શબ્દો ખૂટી પડ્યા છે...!!!આ પ્રકારના શબ્દ થી
શું કવિ ,લેખક સાહિત્ય ની કૃતિ નું સર્જન કરી શકે?
મેં એક હાયકુ નો પ્રયત્ન કર્યો
ઝેન માં બેસુ
પણ તારા વિચાર
ના છોડે મને?
શબ્દ: ઝેન
પ્રકાર: નo
અર્થ: ધ્યાન (2) જાપાનમાં ગયેલો બૌદ્ધ ધ્યાનમાર્ગ (બૌ.)
#ઝેન