મારાં શ્વાસમાં ઉત્સાહ નાં બધા જ કારણો ઘૂંટી લઉં,
તું કેમ નથી મારાં હૈયામાં? એ જરાં શ્વાસ ને પૂછી લઉં,
મારાં હૈયાનાં દ્વારે તારી યાદો નાં પગલાં ને હવે લૂંછી લઉં,
તારી સાથે નાં જીવી શકાયું તો શું થયું??
તારાં વગર "ઉત્સાહી" બનીને જીવન જીવી લઉં!!
તારી યાદો ને તને પાછી સોંપી દઉં,
હવે થી મારી "જિંદગી"મારાં જ નામે કરી દઉં!!!!!!!
# ઉત્સાહી#
dr. priyavijay gorasiya