આજે અડધુ
વર્ષ ખતમ થઇ જશે.
ભગવાન ને હાથ જોડીને 🙏 વિનંતી કરો કે😥
તે આ છ મહિના સુધી બહુ
બેટિંગ કરી🏏
હવે મહેરબાની કરીને તારો દાવ
ડિક્લેર કર🙏
અમારામાં ફિલ્ડિંગ કરવાની હવે
તાકાત નથી બચી 😩😩
પ્રભુ અમને અમારો દાવ નથી
જોતો🏏
હે પ્રભુ તું જીત્યો અમે હાર્યા
🙏હવે ખમ્મા કર🙏😥🙏