Gujarati Quote in Poem by Rajeshwari Deladia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમભર્યું જીવન મળ્યું મને તારા આવવાથી,
તારા આવવાથી જીવન બન્યુ ઉત્સાહી....

મળ્યો પરિવારનો સાથ જીવનમાં તારા આવવાથી,
તારા આવવાથી જીવન બન્યુ ઉત્સાહી....

નાં રહ્યો કોઈ ઉદ્ધેગ મનમાં તારા આવવાથી,
તારા આવવાથી જીવન બન્યુ ઉત્સાહી....

હસતું ખિલતું જીવન મળ્યું મને તારા આવવાથી,
તારા આવવાથી જીવન બન્યુ ઉત્સાહી....

નાં રહ્યુ કોઈ કોઈ ગુમાન જીવનમા તારા આવવાથી,
તારા આવવાથી જીવન બન્યુ ઉત્સાહી....

થઈ ગયું પ્રેમમય જીવન તારા આવવાથી,
તારા આવવાથી જીવન બન્યુ ઉત્સાહી....

રાજેશ્વરી




#ઉત્સાહી

Gujarati Poem by Rajeshwari Deladia : 111491449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now