આજના #યુવાઓ નો વિરોધ કરતા જોઈને એક વિચાર આવ્યો...કે વિરોધ તો કરવોજ પડે, ને ભાઈ #યુવા છીએ અમે
પણ કોનો કરવો, કયારે કરવો, કેવી રીતે કરવો, તેનો પણ થોડો ખ્યાલતો હોવો જોઈએ ને.? આમ જંગલ રાઝ થોડું કરી દેવાય, તમારા કે મારા ખોટા અહમ ના સઁતોષ માટે....
બાકી જે ખોટું છે, અને ખોટું કરે છે, તેનો વિરોધતો કારવોજ જોઈએ મિત્રો... તેમાં ખોટું કશુ નથી.એતો તમારો અને મારો બધાનો હકજ છે.પણ તેનો યોગ્ય ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ ને.
આજના #યુવાન ને જરૃર છે.તો માત્ર યોગ્ય માર્ગદર્શનની, જે કોઈ આપતું નથી અને જે આપે છે તે પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને મહત્વકાંક્ષી વિચારો ને આધીન છે. જે #યુવા ઓનો હથિયારની જેમ ઉપયોગ કરે છે અને આ #યુવાવર્ગ બને પણ છે.
બોલે કેવું અમે યુવાનો શિક્ષિત છીએ.. શુ ખરેખરમાં આજનો #યુવાવર્ગ શિક્ષિત બન્યો છે ખરો, કે પછી કાગળ પર છે આજનો શિક્ષિત યુવાન... રાધે...રાધે..
#યુવાન આજની પેઢીનો જેના પર ખભા પર ખાલી તેના પરિવારનો જ નહીં પણ આખા ભરતદેશનો ભાર છે..
ભાવિન...