શિક્ષણ
-_-_-_-
શિક્ષણથીજ વિકાસ એ સમજવાની જરૂર છે.
શિક્ષણ વિનાના વિકાસમાં મર્યાદાની જરૂર છે.
શિક્ષણના પણ આજે જાત - જાત ના રૂપ છે.
શિક્ષણને પણ હવે સાચા વિકાસની જરૂર છે.
વ્યવસાયિક શિક્ષણમા લોકો થયા મશગુલ છે.
શિક્ષણથીજ વિકાસ એ સમજવાની જરૂર છે.
✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કચ્છ)