માન્યું તારાં દગા થી વાકેફ નહોતી
પણ એ ન ભુલ કે અનજાન પણ નહોતી.
માન્યું પ્રેમ મા શક કરવો ખોટો હોય
પણ એ ન ભુલ કે શક મારો સાચો હતો.
માન્યું હક ન જતાવવાની ભૂલ કરી મે
પણ એ ન ભુલ કે તારી ઉપર વિશ્વાસ હતો.
માન્યું માફ કરીયો તને
પણ એ ન ભુલ કે તે દગો કર્યો હતો
અને માફી ભુલ માં હોય દગા મા નહીં
Journalist UV