દિલમાં દુઃખ નો દરિયો હોઈ છતાં
હસતા રહેવું ખુબ જ અઘરું છે,
કોઈ સાથે ન હોઈ છતાં
જીવન માં ઝઝૂમતા રહેવું ખુબ અઘરું છે
ખરાબ પરિસ્થિતિ માં હોઈએ છતાં
પણ મદદ કરતા રહેવું ખુબ અઘરું છે,
હૃદય ના શબ્દો હોઠ પર આવી ફરી પાછા
હૃદય માં સમાવવા એ ખુબ અઘરું છે,
ખરાબ સમય માં પણ સારો પ્રતિભાવ આપવો
એ પણ ખુબ અઘરું છે.
આ જીવન છે ગમે તેવા દુઃખ માં પણ
અડીખમ રહેવું ખુબ અઘરું છે..
રાધે રાધે 🙏🙏🙏