Gujarati Quote in Story by Rinkal Raja

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સપનો ના સોદાગર

અેક રાત ની વાત છે. ઘોઘમાર વરસાદ પડી રહ્યો હતો હૂ અેક રસ્તા પર રોજ ની જેમ નીરાશ થઈ ને ચાલી ને ઘરે જઈ રહ્યો હતો. હુ જીંદગી થી સાવ હારી ચુ્કયો હતો. મને કઈ સારા વિચાર પણ નથી આવતા હતા. જીંદગી સાવ નકામી બની ગઇ હોઈ ઍવુ લાગી રહ્યુ હતુ. 
   એટલા મા મારુ ઘ્યાન મારી ઘર તરફ ના જંગલ તરફ પડયુ. ત્યા અૂબ જ દીવ્ય અંજવાળુ પડી રહયુ હતુ. 
    મને વીચાર આવ્યો કે આટલુ અંઘારુ છે તો ત્યા કેવી રીતે આટલુ અંજવાળૂ હોઈ શકે ?? મે ત્યા જઈ ને જોયુ તો કોઇ દી્વય શકિત મને અેની તરફ ખેચી રહી હતી. પછી જયારે મારી આંખ ખૂલી તો મે જોયુ તો સાવ અલગ જ દૂનિયા મા હૂ આવી ગયો હતો. મારા બઘા દૂખ કે બીજૂ મને કાઈ પણ યાદ જ ના હતૂ. 
  અે દૂનીયા મા કોઇ પણ વસ્તુ ની કમી ના હતી. હુ અે દૂનીયા નો બાદશાહ હોઇ અેમ રહેતો હતો. મને કોઇ પણ જાત ની ચીંતા જ ના હતી. મસ્ત ઝીંદગી પસાર થઈ રહી હતી. રોજ અપ્સરા અો સાથે ડાન્સ, અને સ્વાદિસ્ટ જમવા નૂ આ બઘા મા મસ્ત જીંદગી પસાર થઇ રહી હતી.  
     થોડા દીવસો પસાર થઇ ગયા. પણ મને કંઈ યાદ ના હતુ. પણ પછી મને મન મા કંઇક ડર સતાવવા લાગ્યો. કેમ અને શુ કંઇ સમજ મા આવતૂ ના હતુ. ૫છી કેમ જાણે જીંદગી મા બદલાવ આવી રહ્યો હોય તેવુ ભાસ લાગ્યો. 
    અચાનક મારી ઉંઘ ઉડી અને પલક ઝપકતા બઘુ ગાયબ થઈ ગયુ. થોડી વાર તો કાંઇ સમજી ના સકયો. મારા રૂમ મા બેઢો રહ્યો. આંખ માથી આંસુ વહેવા લાગ્યા. ભગવાન ની મુર્તી તરફ જોઇ ને કીઘુ આ તારી માયા ? રોજે રોજ નૂ કમાય ને ખાતા હોઈઅે અને અેમા પણ તૂ આવા સપના બતાવે છે ?? જે કયારેય પણ શક્ય નથી઼અચાનક મારા મન મા વિચાર આવ્યો કે હૂ પણ કોની સાથે વાત કરૂ છુ??? પછી હૂ રોજ ની જેમ કામ પર લાગી ગયો. દીવસ પૂરો થઈ રાતે ઘરે ગયો પછી મારા હાથે મે જમવા નુ બનાવ્યુ. જમી ને હૂ રૂમ મા જઇ ને સૂતો તો પાછૂ અેજ સપના મા જતો રહ્યો. પણ આ વખતે ફેર અે હતો કે મને બઘુ યાદ હતુ. ૫છી મે નક્કી કર્યુ કે હૂ અા સપના મા છુ અેટલો વખત મોજ થી જીવી લઉ. 
   રોજ રોજ મનોરંજન માટે કંઈક હોય. પછી મને થયુ કે હવે કેમ આ સપનૂ પૂરૂ નથી થતુ? આ હકીકત છે કે શુ?? મને થયૂ સપનૂ પૂરૂ થાઈ ત્યા સૂધી મજા તો કરી લવ પછી તો પાછૂ હતૂ ઍ નૂ એ જ છે. આમ જ દિવસો પસાર થતા ગયા. પણ હવે સપનુ પુરુ થાઈ જ નહિ. 
   હવે મને આ જીંદગી સ્વગઁ મા પણ નકઁ જેવી લાગવા લાગી મે ભગવાન ને યાદ કયઁ એટલા મા પાછુ તે દિવ્ય પ્કાસ આવ્યો અને અવાજ આવ્યો કે અે તૂ જ હતો કે મારી પાસે રડી ને આ જીંદગી માંગતો હતો. હવે જયારે મે તને આ જીંદગી તને આપી તો તને પહેલા ની જીંદગી જોઇઅે છે
  પછી મને પસ્તાવો થયો કે ભગવાન જે કંઈ કરે છે અે સારા માટે જ કરે છે મે ઝીદ કરી ને માગ્યુ પણ એ સારુ ના હતુ.

Gujarati Story by Rinkal Raja : 111490414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now