Gujarati Quote in Microfiction by Hjj

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા વીતેલા છ માસ નું તારણ .
⭐️ મારા આખા જીવન માં ખરાબ બનેલી ઘટનાઓ .

મારા અંગત વ્યક્તિ નું ચાલ્યા જવું.
મારા ઘર ના વ્યક્તિ ઓ અને બહાર ના વ્યક્તિ ઓ નો વ્યવહાર.
મારી સાથે નો મારો વ્યવહાર
વ્યક્તિ ઓ ની દેખાડવા ના અને ચાવવાના દાંત ની ખબર પડી.

⭐️ ઉપર ની ઘટનાઓ ને કારણે યુટ્યુબ પર ધાર્મિક વિચારો સાંભળી આવેલ વિચારો.

મારું અંગત વ્યક્તિ કોઈ પણ કષ્ટ ભોગવ્યા વગર કોઈની પણ સેવા લીધા વગર એની જવાની ઈચ્છા ને ભગવાને સાથે આપ્યો.
મારો એક વિચાર વ્યક્ત કરતા એ મારા અત્યાર ના જીવન મા મારા સાથે થયેલ વ્યવહાર ને કારણે મારા માં નિર્ણય લેવાની ક્ષમતા ને ટેકો મળ્યો.
મારી જાત ને પરિસ્થિતિ સામે ઉભા રહેવા માટે શીખવા મળ્યું.

Gujarati Microfiction by Hjj : 111490234
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now