#શરમ ....
દેશભક્તિ કરતા વ્યક્તિમાં ન હોવી જોઈએ, દેશના હિત માટે તે સારું છે, જેથી તે નિર્ણય દેશના હિત માટે લઈ શકે...
બાકી દેશ વિરોધી માનસિક ધરાવતા લોકોમાં તો હોતીજ નથી એટલે એમને કહેવાનો કોઈ મતલબ નથી....
બાકી રહ્યા તમે અને હું જેને પોતાની સારી રીતે ખબર છે કે તે કોણ છે, કેવો છે, શુ કરે છે, વગેરે વગેરે...
બાકી કહેવાનું તો એજ થાય છે.... જે તમેં તમારી માનસિકતા પ્રમાણે સમજી શકો છો......રાધે... રાધે...🙏#ભાવિન ..
બાકી 26 જાન્યુઆરી, અને, 15 ઑગસ્ટ તો આવેજ છે ને, તો તમે પણ કરી લેજો વતાવા માટે દેશભક્તિ....