હું તું મળ્યા ઈચ્છા ને અનુવર્તી જીવીશું સાથે.
આપણી ઇચ્છા ને અનુવર્તી જીવીશું સાથે.
પ્રેમમાં કયાં કદી તારું કે મારું હોય છે કયાંય?
એક તારી ઈચ્છા ને બીજી મારી જીવીશું સાથે.
૧-ઇચ્છાનુવર્તી એવો કોઈ શબ્દ શબ્દકોશમાં નથી.
ઈચ્છા+અનુવર્તી =ઇચ્છાનુવર્તી
(સંધી છૂટી પડતા)
૨- અનુવર્તી એટલે "અનુસરનાર ", "યોગ્ય " અને
" આજ્ઞા પાળનાર"
#ઈચ્છાનુવર્તી