ચક્રવર્તી સમ્રાટ ની જેમ #ઈચ્છાનુવર્તી સમ્રાટ બનવું તું મારે,
પણ.... અહીં ક્યાં કશું, આપણી ઇચ્છાઓ પ્રમાણે ચાલે છે
રાગ,પ્રેમ, દ્વેષ... બધું જ, ઈશ્વર ની ઈચ્છા પ્રમાણે ચાલે છે,
પાસાં ભલે આપણે ફેંકીએ, ચાલ બધી, એમના પ્રમાણે ચાલે છે
મનુષ્ય એવું વિચારે છે,બધું એના પ્રમાણે ચાલે છે,
મૂર્ખ પામર મનુષ્ય છે બધા, નથી સમજતા કે, બધું કર્મ ની ગતિ પ્રમાણે ચાલે છે!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૮ જૂન ૨૦૨૦
#ઈચ્છાનુવર્તી