એક સ્ત્રી જન્મે ત્યાર થી બીજા ની ઈચ્છા મુજબ જીવે છે
પહેલા માતા પિતા ની ઈચ્છા ક્યારેક નાના કે મોટા ભાઈ બહેન ની ઈચ્છા પરણ્યા પછી પતિ ની ઈચ્છા ને છેલ્લે પોતાના બાળકો ની ઈચ્છા ને છતાં જો એક વાર પણ એ પોતાની મરજી નું કરી લે તો તરત લોકો કહે છે એનો તો સ્વભાવ જ ઈચ્છાનુવર્તી છે એને જેમ કરવું હસે એમ જ કરશે. શું સ્ત્રી ને કોઈ હક નથી પોતાની ઈચ્છા મુજબ જીવવાનો?????
#ઈચ્છાનુવર્તી