આપણે હંમેશા એવું વિચારીએ છે કે સારુ વિચારો તો સારું મળશે પણ સાચી હકીકત તો એ છે કે એક માણસ ત્યારે જ બદલવા ઉપર મજબૂર થઈ જાય છે કે જ્યારે એની સાથે કાંઈ# ખોટું થયું હોય. ક્યારેય વિચાર્યું ના હોય એવી ઘટનાઓ બને છે.ક્યારે પણ કોઇ વ્યક્તિ હાથે કરીને મુશ્કેલીને નથી નીતરતો. પણ ક્યારેક એવો સમય આવે છે એવા સંજોગો ઊભા થાય છે.કે એ વ્યક્તિ પોતે મનોમંથન કરતો થઇ જાય છે એ મુશ્કેલીમાંથી બહાર આવવા પોતાને તેને અનુકૂળ બદલતો થઈ જાય છે.પોતાને થયેલા ખરાબ અનુભવમાંથી કઈક શીખે છે. ક્યારેક આવી નેગેટિવ ઘટના પણ જરૂરી થઇ જાય છે જીવન માં એટલા માટે નહીં કે આપણે ખરાબ છીએ પણ આ દુનિયાને જરૂરતથી વધારે સારા માણસો પણ ગમતા નથી એટલે તો ક્યારેક જે વ્યક્તિ હંમેશા બીજાનું ભલું જ વિચારતો હોય તે અચાનક પોતાનું વિચારતો થઈ જાય છે પોતાના માટે જીવતો થઈ જાય છે અને પછી આ દુનિયા એને કહે છે કે તું હવે પહેલાં જેવો નથી રહ્યો. તું હવે ઘણો બદલાઇ ગયો છે યાર...Mn ❤️
#ખોટું