❛એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છૂટ્ટા પડ્યાની વાત ને ભૂલી જવી હતી,
વહેતા પવન ની જેમ બધું લઈ ગયાં તમે,
થોડી ઘણી સુગંધ તો મૂકી જવી હતી.❜
❛બદલ્યો છે એનો વ્યવહાર થોડા દિવસ થી ,
એ વાત તો કરે છે પણ વાતો નહિ.!❜
❛જો! એ પૂછીલે મને, કે શું દુઃખ છે તને...
જો એ પૂછીલે તો પછી શું દુઃખ હોય મને!