#ભીનું
બાળપણમાં ભીંજાવા ની મજા કંઇક અલગ હતી.સ્કુલ થી આવી ને દોસ્તો સાથે ધાબા પર વરસાદ માં ભીના થવાની મજા જ કઈક અલગ હતી.વરસાદ માં ભરેલા પાણી ના ખાબોચિયા માં છબછબિયા કરવાની પણ મજા જ કંઇક અલગ હતી. કાલે ફરી આવી વરસાદ પાડે ને સ્કુલ માં રજા પડે એવી બલીસ ઈચ્છા. કેવા સરસ હતા એ દિવસો બાળપણ ના ભોળપણ સાથે વરસાદ ની હેલી ની મજા યાદ કરતા જ આનંદ છવાઈ જાય છે.
===========#khatri ============