એ બંનેની મિત્રતા તો વર્ષો જૂની હતી.
એક અમીર બની ગયો બીજો એનો નોકર પણ મિત્રતા ના તુટી.
અમીરની દિકરીને ગરીબના દિકરા સાથે પ્રેમ થયો. મિત્રનો દિકરો છે એ ન દેખાયું પણ ગરીબી જોઈને, સંબંધ વખોડી નાખ્યાં પછી એણે બધું ભીનું સંકેલવાની કોશિશ કરી ત્યાં સુધીમાં બંને મિત્રો સંતાન વિહોણા થઈ ચુક્યા હતા.
તેજલ
#ભીનું