Prem_222:
माँ પોતે ભીના માં સૂઈ ને સૂકા મા સુવાડાવ્યો,
કેમ ભુલાય માંના ઉપકાર જરા તો યાદ કર ,
આજે મોટો થયો ને માને મંદિર નો રસ્તો બતાવે,
કાલે તારા પણ શીખશે ને તને કેસે વિચાર કર,
પારકી થાપણ ની સેવામા મા-બાપ ના ભુલાઈ,
કાળનું ચક્ર સરખું જ ચાલે હવે તો સેવા કર,
#ભીનું