*વીતી* ગયેલા દિવસો હવે
*યાદ* નથી કરવા.....
*બાકી* રહેલા દિવસો હવે
*બરબાદ* નથી કરવા
શુ *મળ્યુ* અને શુ *ગુમાવ્યું*
જીવનમાં....
જવાદો ને *યાર* હવે કોઇ
*હિસાબ* નથી કરવા.
*ફરીયાદ* આપણે શું કરીએ
*ઇશ્વરના* દરબારમાં.....
ઇશ્વરને પણ *ફરિયાદ* છે
આપણા *વ્યવહારમા*