Gujarati Quote in Quotes by Sunil N Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#હૂંફ

"જિંદગી ખૂબ જ પરિવર્તનશીલ હોય છે પણ જ્યારે અટકે ને ત્યારે પ્રેમ દયા અને કરુણાની હૂંફની જરૂર હોય છે"

"જીવનના સંઘર્ષમાં ક્યારેક કોઈ હિંમતથી હાથ પકડીને કહે .. હું તમારી સાથે છું એવી એક હુંફ ની લાગણી દ્વારા માનમાં થતો ચેતનાનો સંચાર ક્યારે કોઈ પણ વ્યક્તિ ભુલાવી શકતું નથી "

"નિરંતર યાદ કરતા હે.. ઈશ્વર અમારે પણ આપની કરુણાની એક હુંફ તેમજ દયા દ્રષ્ટિની સદૈવ જરૂર છે"

"માં ની મમતા અને એક પિતાનો ઠપકો તેનાથી થતું પરિવર્તન માં પણ પ્રેરણારૂપી હુંફ હોય છે"

"લખતા- લખતા બાળપણમાં જયારે હાથ થાકી જાય ત્યારે શિક્ષક બસ આ છેલ્લો પેરેગ્રાફ છે ત્યારે મળતી શાંતિ અને હુંફ ખરેખર ખૂબ અદ્ભુત હોય છે"



"મને ખ્યાલ નથી ઈશ્વર આપ ક્યાં છો પણ મને એટલો વિશ્વાસ જરૂર છે આપની પ્રેરણા દ્વારા કરવામાં આવતા દરેક કાર્યમાં જ્યારે કોઈ ને આત્મસંતોષ થાય તે ચેહેરાની હુંફ કંઈ અલગ
હોય છે"



સુનિલકુમાર શાહ

Gujarati Quotes by Sunil N Shah : 111485937
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now