મૈ જોયું પણ છે અને સાંભળ્યુ પણ છે... #હૂંફ (પ્રેમ) વિશે તો ચાલો વાત કરીએ.. #એવું કેમ
માતાની #હૂંફ ની વાતો આખું જગત કરે અને પિતાના પ્રેમની વાતો માત્ર મુઠીભર લોકો જ કરે.. #એવું કેમ
પત્નીના પ્રેમની વાતો કરે સમાજ, વાહવાહી કરે પણ ભાઈઓના પ્રેમની કોઇ ગણના નહીં.. #એવું કેમ
મિત્રોના સાથ સહકાર પ્રેમ #હૂંફ ની વાતો કરે પણ તેના એ મિત્રોનું શુ જે તેના જીવનમાં પડદા પાછળ રહીને તેની મદદ કરતા હોય #હૂંફ (પ્રેમ) આપતા હોય ... #એવું કેમ.?
ભાઈ માટે બહેનની #હૂંફ લાગણીની લોકો વહાવાહી કરે પણ તેજ ભાઈને તેની કોઈ પ્રેમકા નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરે તો પણ કોઈ #હૂંફ નહીં... #આવું કેમ..? ભાવિન.....
દરેક વ્યક્તિ પોતપોતાની રીતે એકબીજાના જીવનમાં લાગણી #હૂંફ થી બંધાયેલ હોય છે, બસ આપણી નઝરમાં હોતા નથી...
#હૂંફ