હૂંફ એટલે તાતી જરૂર પ્રેમની,
હૂંફ એટલે ચિંતા નહીં કર, હું છું ને એ શબ્દોની.
હૂંફ એટલે જવા દે ને યાર એ વાતને,,, સમય આવ્યે જોઈ લઈશું,,, એવા સાથની.
હૂંફ એટલે હું માત્ર તારો/તારી જ છું.
હૂંફ એટલે એવું પાત્ર સાથે હોય કે જેના માત્ર શબ્દોથી દુનિયાના કોઈ પણ ખુણે પહોંચી વળવું.
અને આખરે તેજલ
હુંફ એ પર્યાય છે પ્રેમનો
#હૂંફ