Gujarati Quote in Quotes by Aarti

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*_વહેતું રહેશે આ વ્હેણ સમયનું , , ,_*
*_એ ક્યાં કદી રોકાય છે . . ._*

*_આજ તારો તો કાલ મારો હશે , , ,_*
*_સમય સૌનો બદલાય છે . . ._*

*_હોય છે ક્યારેક હસતો ચહેરો ને , , ,_*
*_ક્યારેક આંખ છલકાય છે . . ._*

*_ક્યારેક જાણતાં હોઈએ ઘણું બધું , , ,_*
*_ને તોયે ચુપ રહેવાય છે . . ._*

*_આવે કસોટીઓ જીંદગી ની જ્યારે , , ,_*
*_સંબંધો ત્યારે પરખાય છે . . ._*

*_મળ્યા સંબંધો ઘણાં જીંદગીમાં પણ , , ,_*
*_દિલમાં કો'ક જ સચવાય છે . . . !!_*

Gujarati Quotes by Aarti : 111485540
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now