ઉગી ગયા સૌ અહીં ,
ને હું જાગતો રહી ગયો . .
પોહચ્યા સી મુકામ ,
ને હું ભાગતો રહી ગયો . .
ખેલ ખતમ કતપુટલીના ,
ને હું નાચતો રહી ગયો . . .
લાગણી ભૂંસી ગયા એ , '
ને હું બસ વાંચતો રહી ગયો . .
સાકાર થયા સૌના સપના ,
ને હું સપનામાં રાચતો રહી ગયો . .
હૂંફ મળી સૌને અહીં , '
ને હું બસ કાંપતો રહી ગયો . . .
(અજ્ઞાત)
#હૂંફ