શબ્દો અે કયાઁ છે ટોળાં કેમ કે વાત છે તારી,
પણ અેમને કહેજો કે જાળવે સોસીયલ ડિસ્ટન્સ કેમ કે બીજી વાત તો છે મહામારી ની.
શબ્દો અે કરી છે હરીફાઈ કેમ કે વાત છે તારી,
શબ્દો ને કહેજો કે સેનેટાઈઝ થઈ ને આવે કેમ કે બીજી વાત તો છે જાનહાનિ ની.
શણગાયાઁ શબ્દો અને વ્યંજનો ની વાત જ શું કરવી,
તારા માસ્ક ને થોડી આપને ઢીલ કેમ કે વાત છે તારી.😍