લેટ મી ટૉક ~ જયદેવ પુરોહિત
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
સમય ક્યાં ? ગઈકાલ, આજ અને આવતી આજ
તમે પેલાં કઠિયારાની વાર્તા તો સાંભળી જ હશે, કે જે બુઠ્ઠી કુહાડી લઈને રોજ જંગલમાં જતો.
આખો દિવસ મહેનત કરે, તો ય માંડ થોડી ડાળીઓ કપાય! કોઈ ડાહ્યા માણસે એને કહ્યું, “ભાઈ, એક દિવસ આ કુહાડીને ધાર કાઢવામાં સમય આપ તો લાકડું સહેલાઈથી કપાશે!”
એકવાર ગુરુએ ચેલાને કહ્યું, “મારી સાથે ધ્યાન કરવા બેસ. તારું ચિત્ત એકાગ્ર થશે તો બીજા કામ ઘણા સહેલાં થઈ જશે.”
શિષ્ય કહે, “ગુરુજી, અત્યારે મારી પાસે બેસવાનો સમય નથી.”
ગુરુ કહે, “ભાઈ તું કેવી વાત કરે છે? એક માણસને આંખે પાટા બાંધી દઈને જંગલમાં મોકલીએ પછી એ માણસ પણ પાટા છોડે જ નહીં તો? એ એવું કહેશે ખરો કે મને પાટા છોડવાનો સમય જ નથી? ધ્યાન ન કરવા માટે ‘સમય નથી મળતો’ એમ કહેવું એ બહાનું છે. ખરી મુશ્કેલી તો એ છે કે આપણું મન ભટકતું હોય છે.”
ભટકતાં મનને અટકાવું જ કઠિન છે અને અટકાવ્યા પછી જ્યાં અટક્યું છે, જે અટકેલાં વિચારે નક્કી કર્યું છે એ બધું..... (નીચેની લિંક પર ક્લિક કરી આગળ વાંચો...)
https://jaydevpurohit.com/where-is-the-time/
વાંચો અને મિત્રોને પણ શેર કરો. સારા વિચારો ફેલાવા જોઈએ.
- જયદેવ પુરોહિત JP