Prem_222:
પ્રેમીઓ પહેલાં મિલન માટે કેટલા ઉત્સાહી હોય છે,એ તો પ્રેમીજ જાણી શકે છે, જો એ જાણવું હોય ને મિત્રો તો પહેલા પ્રેમ માં પડવું પડે અને મિલનની વેળા ક્યારે આવે એની રાહ જોવી પડે ત્યારે ખબર પડે કે પહેલા મિલનનો ઉત્સાહ કેવો હોય, ને એ પણ નસીબ માં લખીને આવ્યા હોઈને મિત્રો એને જ સાંપડે.
#ઉત્સાહી