Gujarati Quote in Romance by Setu

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને મળવાનો ઉત્સાહ એટલો અનેરો હોય છે કે ઉમળકો મનમાં સમાય નહિ, તારા વગર રહેવાય નહિ,તને મળીને આનંદ સમાય નહિ,દરિયાના મોજાની ઉછળતી હું તને મળવા દોડું એ સમય ભૂલાય નહીં!
#ઉત્સાહી

Gujarati Romance by Setu : 111484370
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now