Gujarati Quote in Poem by Kishan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ આકાશ મારી આંખોમાં 'માતું નથી
ચમકતો ચાંદ અજીબ લાગે છે ગગનમાં

આકાશમાં પોચા રુ જેવા વાદળો
ઝીણા ઝીણા ઝબકતા તારલા

સપના જેવી લાગે છે આ દુનિયા
વરસાદના છાંટા, શિયાળાની બપોર

છતાય માણસ દુ;ખી શાને ?
ઉદાસ અને નિરાશ કેમ છે ?

Gujarati Poem by Kishan : 111483744
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now