*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣3️⃣0⃣6️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જે વ્યક્તિએ વેદના, પીડા અને દર્દ આપ્યાં હોય એને જો ભૂલી ન જઈએ તો એના ગયા પછી પણ આપણે એ વેદનામાંથી મુક્ત થતા નથી. મુક્તિ અને આઝાદી તો જાતે જ મેળવવી પડે છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*