અષાઢી બીજ !
વડર થઇ ગજેતી , અષાઢી બીજ !
વતન તેં વસેતી , અષાઢી બીજ !
અસાંજે ચુલે તેં ,લપઈ તી રંધજે ,
પિરોજો નચેતી , અષાઢી બીજ !
કચ્છ કે ઘુરોંતા, ધુલારા ભનીને ,
સિલામી કરેતી અષાઢી બીજ !
અજીજેં કુછાયોં , ડિનોં ઈ વધાઈ,
છંઢેં મેં પુસેતી , અષાઢી બીજ !
વરે નઉં ,પધમણી ,કચ્છ કે સંભારે,
ભુજીયે તે કુછેતી , અષાઢી બીજ !
જિકીકીં અસાંજો ,ઉગે તો ધિલ મેઁ
ખિલી નેં પુછેતી , અષાઢી બીજ !
હુભ સેં મિલોં તા ,પગેં પોં વડેં કે,
ગલે સેં લગેતી , અષાઢી બીજ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '