મારા જીવન પર આધારિત એક નોવેલ દરિયાના પેટમાં અંગાર...
તેના 2 ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે...
જેની લિંક નીચે આપી છે....
જે પણ વાંચક ને માનવતા, યુદ્ધ, રાજનીતિ, સાહિત્ય અને પ્રેમને લગતી બાબત વાંચવા નો શોખ હોય એ નીચે ની લિંક પર ક્લિક કરી વાંચી શકે છે....
મારા જીવનના સંઘર્ષ ની આ દાસ્તાન છે...
અને મેં ક્યારેય લાઈક કે ડાઉનલોડ માટે ભીખ નથી માંગી...
તો તમને ઈચ્છા હોય તમારી પાસે 7 મિનિટ નો સમય હોઈ તો આપ વાંચી શકો છો....
https://www.matrubharti.com/novels/17397/dariyana-petma-angar-by