કોટે મોર ટહુક્યા ,
વાદળ ચમકી વીજ,
મારા વાળા ને સોરઠ સાંભળ્યો,
જોને આવી
અષાઢી બીજ.
🌙અષાઢે વરસતી વાદળી
અંતર મનને ભીંજવે,
મેહુલા કંઠતણા ત્રણ ત્રણ કટકા કરી
અલખધણી ને રિઝવે,
આવો વાલમ જોવું હું વાટયું
વિરહ વહમો થયો,
આજ આવે કાલ આવે એમ તો જનમારો ગયો".
અમારા પરિવાર તરફથી સૌને
🙏🏼🌙આષાઢી બીજ ની હાર્દિક શુભકામના જય અલખધણી🌙🙏🏼
--S.K. Patel