#વિશાળ
માં બાપ ના જેવું વિશાળ હૃદય દુનિયા માં ક્યાંય નથી
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ..
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ..