#વિશાળ
વિશાળ છે દોસ્તો દોસ્તી તમારી
નહિ મળે ફરી મને આવી યારી
લડતા જગડતા સાથે રેહતા
ખારી-ભાત ના પ્રોગ્રામ કરતા
માંડવી બિચે જઈ મોજ કરતા
આદિપુર બગીચે બેઠક કરતા
એક ટિફિન મા સાથે જમતા
રાજુ નુ રાય્તુ રોજ મંગાવતા
સાંજ પડે ચટ-પટ્ટી ખાતા
સુકી ભેળ ની મોજુ માણતા
બિનહરિફ ની દાબેલી, ગણેશ નુ જ્યુસ
શંકર ના પકોડા રોજ ખાતા
ફેમસ ના વડાપાંઉ, શંકર ના પાન
ચન્દ્રવિલાસ ની ચાય રોજ પિતા.
-કચ્છી મિત્રો ને સમર્પિત-
~લલીત જોષી~