હેલ્લો મિત્રો.. હું છુ રવિ લખતરિયા
આજે તમારા બધાનો આભાર માનું છું.કારણ આજે મે મારી માતૃભાષાથી પર પ્રોફાઈલ જોતા આશ્ચર્ય થયું. કારણ ૧૦૦૦ લોકો મને ફોલો કરે છે...
ખુબ આભાર તમારા સવૅનો.
પણ પ્રશ્ન પુછવો છે? તમને શું મારા શબ્દોમાં ગમે છે?
મારા શબ્દો શું રજુઆત કરે છે કહી શકો મને?
હા માતૃભારતી પર માતૃભારતી પર સૌથી સારામાં સારી
મે એક સ્ટોરી લખી...જે બુક બનવા નોમિનેટ પણ થઇ હતી..
શું આ છે પ્રેમ?
પણ શું તમે કહી શકો કે મારા શબ્દોમાં તમને શું જોવા મળે છે?