વિશાળ છે હદય મારુ્
તે સમજી કરે પ્રભુ છેદન અમારું
કહું કેમ પ્રભુ તુજને દુભાય હદય મારુ
રોજ નિષ્ફળતા સામે લડું સારું
રાખી સમજ હવે સફળતા અહી સારુ
જિંદગીની આ સફરમાં રોજ લડી સારુ
પણ શાંત ન બેસું ફરી પ્રયત્ન કરવા મારું
પણ ખબર નહીં રમત રમી તે શા સારુ
જિંદગીની અનેક હતાશમા પ્રેમ કરી ફરી આપી હતાશ સારુ
સહન થયું ઘણુ સારુ કારણ કમૅ જ જોડાયું હતું મારું
લાગણીઓ ભરી તે કરી જિંદગી હતાશ મારું
હવે ન રહેવું એ જ કહી મૃત્યુ માંગું સારુ....
રાખીશ તુ મને આ જિંદગીમાં ફરી અહી સારુ
ફરી જોડીશ ફરી તુ તોડીશ આ લાગણીઓ ખરું
એના કરતાં રાખ અહી તારુ તુજ પર તે સારું
હવે ન રહેવું એ જ કહી મૃત્યુ માંગું સારુ....
#વિશાળ