આ આખી દુનિયા માં એક માં બાપ જેટલું વિશાળ હૃદય કોઈની પાસે નથી જે પોતાના બાળકને તકલીફો વેઠીને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેના માટે દુનિયાનું તમામ સુખ હાજર કરી દે છે પણ એ જ સંતાન પાસે પોતાના માં બાપ ના વિશાળ હદયમાં રહેલી લાગણી ની કદર નથી હોતી....Mn ❤️
#વિશાળ