આજકાલ સોશિયલ મીડિયાનો #અત્યંત ઉપયોગ થઈ રહ્યો છે લોકોને સોશિયલ મીડિયા ઉપર કોઈ અજાણી વ્યક્તિ સાથે કલાકો સુધી વાત કરી શકે છે પરંતુ પોતાના મા-બાપ કે અંગત મિત્ર સાથે બેસીને વાત કરવાનો પણ સમય નથી હોતો. એક અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ છે પરંતુ પોતાના અંગત વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી. અને આગળ જતા જ્યારે એ અજાણી વ્યક્તિ તેનો વિશ્વાસ તોડે છે ત્યારે તે અત્યંત દુઃખ ભોગવે છે આજકાલ ઘણા છોકરા છોકરીઓ ડિપ્રેશન નો ભોગ આ જ કારણે પણ થાય છે...Mn ❤️
#અત્યંત