#અત્યંત
પપ્પા આજે ફાધસૅ ડે છે તમારા માટે એક સરપ્રાઇઝ છે હમણાં આવુ, એમ કહીને ગયેલો દિકરો શું સરપ્રાઈઝ આપશે એ જાણવા ઉત્સુક પિતા ને જયારે દિકરાનો મૃતદેહ મળે એ પિતાની અત્યંત દુઃખદ સ્થિતિ એ એક પિતા સિવાય કોણ જાણી શકે ,16-6-19 Father's Day
happy Father's Day my Hero my father from kajal and vijay 21-6-20