હોય અત્યંત પ્રેમાળ હાથ માથા પર મારા પિતા નો
જિંદગી ને વેગ ને સપના ઓ ને આશા મળી જાય છે
છે અત્યંત અમૂલ્ય સાથ મારા પિતા નો
મુશ્કેલી ઓ પણ અવસર બની જાય છે
અત્યંત કઠોર છે બહાર થી પણ
અંદર તો મિણ નુ જ સ્વરૂપ છે
"હું બેઠો છું" એ શબ્દો સાથે જ
દુનિયા સામે લડવાનું જોમ આપી જાય છે
અત્યંત કઠોર નિર્ણય લઈને પણ પિતા
જીવન જીવતા શીખવી જાય છે.
happy father's day
#અત્યંત