ખુશ કર્યો પપ્પા એ મને ખુશ કર્યો ,
આ દુનિયા બતાવી ને ખુશ કર્યો પપ્પા તમે,
પ્રેમ ને લાગણી ના પિયાલા તમે પાયા,
સત્ય અહિંસા ના ગુણ શિખડાવીયા પપ્પા તમે,
ડગલે ને પગલે સાથે રહો છો,
મુશ્કેલી માં સાથ આપો છો પપ્પા તમે,
સમજણ ને જ્ઞાન તમે ભરપૂર આપીયુ,
જીવન નો સાચો માર્ગ બતાવનાર પપ્પા તમે...
HAPPY FATHER'S DAY